અમારી સાથે જાહેરાત માટે સંપર્ક કરો : 09825646519, info@karnavatiinfo.com

જો માનવી શીખવા માગે તો એની દરેક ભૂલ એને કંઈક ને કંઈક શિખામણ આપે છે.  |   મકાન મનુષ્યના હાથ વડે બંધાય છે, પણ ઘર મનુષ્યના હૃદય વડે બંધાય છે.   |   જેવી સમજ તેવો માણસ, જેવો માણસ તેવો સમાજ. સાચી સમજ એ જ છે સાચું જીવન.

અમદાવાદ શહેરની નાગરિક સેવા કેન્દ્ર વિષે માહિતી


વિસ્તાર:


વિસ્તાર ઝોન સરનામું ફોન નં સમય
નારણપુરા પશ્ચિમ ઝોન નારણપુરા વોર્ડ ઓફીસ, કામેશ્વર મહાદેવ પાસે, નારણપુરા,અમદાવાદ-૩૮૦૦૧૩ - સવાર: ૯:૦૦ થી સાંજ : ૪:૩૦
નોબલ નગર ઉત્તર ઝોન નોબલ નગર - સવાર: ૯:૦૦ થી સાંજ : ૪:૩૦
બહેરામપુરા દક્ષિણઝોન ખોડિયારનગર ચાર રસ્તા,ટોરેન્ટપાવર પાસે, બહેરામપુરા,અમદાવાદ - સવાર: ૯:૦૦ થી સાંજ : ૪:૩૦
બાપુનગર પૂર્વ ઝોન અર્બનહેલ્થ સેન્ટર ની બાજુમાં,મરઘા ફાર્મ રોડ, વિરાટનગર ચાર રસ્તા,બાપુનગર,અમદાવાદ - સવાર: ૯:૦૦ થી સાંજ : ૪:૩૦
બોડકદેવ પશ્ચિમ ઝોન અતિથીડાઈનીંગ હોલ પાસે,શ્રદ્ધા પેટ્રોલ પંપ ની અંદર, અમદાવાદ-૩૮૦૦૧૫ - સવાર: ૯:૦૦ થી સાંજ : ૭:૩૦
મણીનગર દક્ષિણઝોન મ્યુનીસીપલ બાલભવન,મણીનગર ફાયરસ્ટેશન સામે,રામબાગ,મણીનગર,અમદાવાદ-૩૮૦૦૦૮ (૯૧)-(૭૯)-૨૫૪૫૩૯૦૬ સવાર: ૯:૦૦ થી સાંજ : ૭:૩૦
મહાવીરનગર પૂર્વ ઝોન ભાઈપુરા વોર્ડ ઓફીસ, જુના એ એમ ટી એસ ડેપો ની અંદર, એકતા એપાર્ટમેન્ટ,હાટકેશ્વર,સીટીએમ રોડ,અમદાવાદ- - સવાર: ૯:૦૦ થી સાંજ : ૪:૩૦
મેમનગર પશ્ચિમ ઝોન નગર પાલિકા ઓફીસ, માનવમંદિર પાસે, ગુરુકુળ રોડ,અમદાવાદ-૩૮૦૦૫૨ - સવાર: ૯:૦૦ થી સાંજ : ૪:૩૦
મેમ્કો ઉત્તર ઝોન રાજીવગાંધી ભવન,નરોડા રોડ, અમદાવાદ-૩૮૦૦૨૫ (૯૧)-(૭૯)-૨૨૮૪૪૬૪૨,૨૨૮૦૩૩૮૦ સવાર: ૯:૦૦ થી સાંજ : ૪:૩૦
રખિયાલ પૂર્વ ઝોન વિમલભાઈ મ્યુનીસીપલ લાયબ્રેરી ભવન,રખિયાલ ચાર રસ્તા,અમદાવાદ-૩૮૦૦૨૧ (૯૧)-(૭૯)-૨૨૭૩૩૨૩૦ સવાર: ૯:૦૦ થી સાંજ : ૭:૩૦
રાજપુર પૂર્વ ઝોન રાજપુરસબ ઝોનલ ઓફીસ, ચકુડિયા મહાદેવ પાસે, બળીયાકાકા રોડ, રાજપુર,અમદાવાદ - સવાર: ૯:૦૦ થી સાંજ : ૪:૩૦
રાણીપ પશ્ચિમ ઝોન જુના નગરપાલિકા બિલ્ડીંગ, મહેશ પાર્ટીપ્લોટ સામે, રાણીપ,અમદાવાદ-૩૮૨૪૭૦ - સવાર: ૯:૦૦ થી સાંજ : ૪:૩૦
રિલીફરોડ મધ્ય ઝોન રૂપમ સિનેમા ની બાજુમાં,અમદાવાદ-૩૮૦૦૦૧ (૯૧)-(૭૯)-૨૨૧૭૧૦૩૪ સવાર: ૯:૦૦ થી સાંજ : ૭:૩૦
લોગાર્ડન પશ્ચિમ ઝોન ગુજરાત લો સોસાયટી સામે,એલીસબ્રીજ,અમદાવાદ-૩૮૦૦૦૬ (૯૧)-(૭૯)-૨૬૪૦૩૫૯૯,૨૬૪૦૩૮૬૦ સવાર: ૯:૦૦ થી સાંજ : ૭:૩૦
વટવા દક્ષિણઝોન વટવા વોર્ડ ઓફીસ,વટવા ગામ,અમદાવાદ - સવાર: ૯:૦૦ થી સાંજ : ૪:૩૦
વસ્ત્રાપુર પશ્ચિમ ઝોન એ એમ સી ટેક્સ ઓફીસ, વસ્ત્રાપુર ગામ,જુના ઓકટ્રોય પાસે,વસ્ત્રાપુર,અમદાવાદ-૩૮૦૦૧૫ - સવાર: ૯:૦૦ થી સાંજ : ૪:૩૦
વસ્ત્રાલ પૂર્વ ઝોન અજય ટેનામેન્ટ ની બાજુમાં, નાની કેનાલ ની બાજુમાં, વસ્ત્રાલરોડ, મહાદેવનગર,અમદાવાદ-૩૮૨૪૧૫ - સવાર: ૯:૦૦ થી સાંજ : ૪:૩૦
વાસણા પશ્ચિમ ઝોન વાસણા સીસીસી, સ્વીમીંગ પુલ બિલ્ડીંગ સામે,ગોદાવરી ફ્લેટસામે, વાસણા,અમદાવાદ-૩૮૦૦૦૯ - સવાર: ૯:૦૦ થી સાંજ : ૪:૩૦
વિરાટનગર પૂર્વ ઝોન હરુભાઈમહતા ભવન,વિરાટનગર ચાર રસ્તા,અમદાવાદ - સવાર: ૯:૦૦ થી સાંજ : ૭:૩૦
વેજલપુર પશ્ચિમ ઝોન જલતરંગ પોલીસ સ્ટેશન પાસે, અમદાવાદ-૩૮૦૦૫૧ - સવાર: ૯:૦૦ થી સાંજ : ૪:૩૦
શાહપુર મધ્ય ઝોન શાહપુર વોર્ડ ઓફીસ, બાપુસ્મૃતિ કુંજ રોડ,શાહ્પુર્દાર્વાજા,અમદાવાદ-૩૮૦૦૦૧ - સવાર: ૯:૦૦ થી સાંજ : ૪:૩૦
સરખેજ પશ્ચિમ ઝોન સરખેજ વોર્ડ ઓફીસ, નગરપાલિકા ઓફીસ, સરખેજ,અમદાવાદ-૩૮૨૨૧૦ - સવાર: ૯:૦૦ થી સાંજ : ૪:૩૦
સરદારનગર ઉત્તર ઝોન સરદારનગર લાયબ્રેરી ભવન,સરદારનગર પોલીસ સ્ટેશન પાસે, અમદાવાદ- - સવાર: ૯:૦૦ થી સાંજ : ૪:૩૦
સરસપુર ઉત્તર ઝોન સરસપુર બાલભવન,કે કે આઈ હોસ્પિટલ પાસે, અમદાવાદ- - સવાર: ૯:૦૦ થી સાંજ : ૪:૩૦
સાબરમતી પશ્ચિમ ઝોન સાબરમતી સબ ઝોનલ ઓફીસ, ટોરેન્ટ પાવર સામે, સાબરમતી,અમદાવાદ- - સવાર: ૯:૦૦ થી સાંજ : ૪:૩૦
સિવિલ હોસ્પિટલ મધ્ય ઝોન સિવિલ હોસ્પિટલ,અમદાવાદ-૩૮૦૦૦૬ - -
સ્ટેડીયમ પશ્ચિમ ઝોન નારણપુરા ચાર રસ્તા, પંચશીલ સોસાયટી પાસે, નારણપુરા,અમદાવાદ-૩૮૦૦૧૩ - સવાર: ૯:૦૦ થી સાંજ : ૪:૩૦
1 2